इमां गाथां गायमानश्चत्वरेषु सभासु च । दुर्वाससं वासयेत् को ब्राह्मुणं सत्कृतं गृहे
જ્યારે તે બ્રાહ્મણ-દેવતા અહીં આવ્યા, ત્યારે ધર્મશાળાઓમાં અને ચોરાહાઓ પર આ ગાથા ગાતા ગાતા ફરતા—“મને, દુર્વાસા બ્રાહ્મણને, કોણ પોતાના ઘરમાં સન્માનપૂર્વક ઉતારશે?”
वायुदेव उवाच