अभ्यासे नित्यं देवानां सप्तर्षीणां ध्रुवस्थ च । मोक्षणं सर्वकृच्छाणां मोचयत्यशुभात् सदा
દેવતાઓ, સપ્તર્ષિઓ અને ધ્રુવનું નિત્ય અભ્યાસપૂર્વક સ્મરણ કરવાથી સર્વ કષ્ટોમાંથી મુક્તિ મળે છે; તેમનું કીર્તન સદા અશુભ—અર્થાત્ પાપ—ના બંધનથી છોડાવે છે.
भीष्म उवाच