एते वै पान्ति वर्षन्ति भान्ति वान्ति सृजन्ति च । एते विनायका: श्रेष्ठा दक्षा: शान्ता जितेन्द्रिया:
એ જ જગતનું રક્ષણ કરે છે, વરસાદ વરસાવે છે, પ્રકાશ આપે છે, પવન વહાવે છે અને પ્રજાની સૃષ્ટિ પણ કરે છે. એ જ વિઘ્નોના અધિપતિ વિનાયક છે—શ્રેષ્ઠ, દક્ષ, શાંત અને જીતેન્દ્રિય.
भीष्म उवाच