शान्तिस्वस्तिकरा लोके दिशांपाला: प्रकीर्तिता: । यस्यां यस्यां दिशि होते तन्मुख: शरणं व्रजेत्
આ બધા ઋષિઓ લોકમાં શાંતિ અને સ્વસ્તિ કરનાર તથા દિશાઓના પાલક તરીકે કીર્તિત છે. તેઓ જે જે દિશામાં નિવાસ કરે, તે તે દિશા તરફ મુખ કરીને તેમની શરણ લેવી જોઈએ.
भीष्म उवाच