भीष्मस्योत्तरायणप्रतीक्षा तथा युधिष्ठिरागमनम् | Bhīṣma’s uttarāyaṇa moment and Yudhiṣṭhira’s arrival
दृष्टे तस्मिन्नहं दृष्टो न मे5त्रास्ति विचारणा । पितामहो वा देवेश इति वित्त तपोधना:
તપોધન! તેમનું દર્શન થતાં મારું જ દર્શન થયું—આમાં મને કોઈ સંશય નથી. અથવા એમ જાણો કે તેમના દર્શનથી દેવેશ્વર પિતામહ બ્રહ્માનું પણ દર્શન થયું.
ईश्वर उवाच