कल्मषापहर-कीर्तनम् / Kīrtana for the Removal of Impurity
उमोवाच अपरे स्वल्पविज्ञाना धर्मविद्वेषिणो नरा: । ब्राह्मणान् वेदविदुषो नेच्छन्ति परिसर्पितुम्
ઉમા બોલ્યાં—ભગવન્! કેટલાક બીજા મનુષ્યો અલ્પબુદ્ધિના કારણે ધર્મથી દ્વેષ કરે છે. તેઓ વેદવિદ્ બ્રાહ્મણો પાસે જવા પણ ઇચ્છતા નથી.
श्रीमहेश्वर उवाच