कालयुक्तधर्मविवेकः
Discerning Dharma in Accord with Time
निरयं याति हिंसात्मा याति स्वर्गमहिंसक: । यातनां निरये रौद्रां स कृच्छां लभते नर:
હિંસાત્મા મનુષ્ય નરકમાં જાય છે અને અહિંસક સ્વર્ગમાં જાય છે. નરકમાં તે મનુષ્ય અત્યંત કષ્ટદાયક અને ભયંકર યાતના ભોગવે છે.
श्रीमहेश्वर उवाच