धर्मनिन्दा–धर्मोपासनाफलम् तथा साध्वाचारलक्षणम्
Fruits of Disparaging vs. Observing Dharma; Marks of Good Conduct
एते योनिफला देवि स्थानभागनिदर्शका: । स्वयं च वरदेनोक्ता ब्रह्मणा सृजता प्रजा:
દેવી! વર્ણોના જે સ્થાન અને વિભાગ બતાવાયા છે, તે જન્મ (યોનિ)ના ફળના સૂચક છે. પ્રજાની સૃષ્ટિ કરતી વેળાએ વરદાતા બ્રહ્માએ સ્વયં આ વાત કહી હતી.
श्रीमहेश्वर उवाच