Rudra-Śiva: Names, Two Natures, and the Logic of Epithets (रुद्रनाम-बहुरूपत्व-प्रकरणम्)
उमोवाच गार्हस्थ्यो मोक्षधर्मक्ष सज्जनाचरितस्त्वया । भाषितो जीवलोकस्य मार्ग: श्रेयस्करो महान्
ઉમાએ કહ્યું—ભગવન્! તમે સત્પુરુષોએ આચરેલા ગાર્હસ્થ્યધર્મ અને મોચ્ષધર્મનું વર્ણન કર્યું છે. આ બંને માર્ગો જીવલોક માટે મહાન કલ્યાણકારી અને શ્રેયસ્કર છે.
श्रीमहेश्वर उवाच