Rudra-Śiva: Names, Two Natures, and the Logic of Epithets (रुद्रनाम-बहुरूपत्व-प्रकरणम्)
तस्य धर्मक्रिया देवि ब्रह्म॒चर्या च न्न्यायतः । व्रतोपनयनं चैव द्विजो येनोपपद्यते
દેવી! તેને ધર્મક્રીયાનું અનુષ્ઠાન કરવું અને ન્યાયપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. વ્રતપાલન સહિત ઉપનયન-સંસ્કાર તેના માટે પરમ આવશ્યક છે, કારણ કે એથી જ તે દ્વિજ બને છે.
श्रीमहेश्वर उवाच