Rudra-Śiva: Names, Two Natures, and the Logic of Epithets (रुद्रनाम-बहुरूपत्व-प्रकरणम्)
नारद उवाच ततो मुनिगण: सर्वस्तां देवीं प्रत्यपूजयत् । वाम्भिक्रग्भूषितार्थाभि: स्तवैश्वार्थविशारदै:
નારદે કહ્યું—ત્યારબાદ સર્વ મુનિગણોએ ઋગ્વેદના અર્થથી અલંકૃત વાણી અને ઉત્તમ અર્થયુક્ત સ્તોત્રો દ્વારા દેવી પાર્વતીની સ્તુતિ-પ્રશંસા કરીને પૂજન કર્યું.
नारद उवाच