Adhyāya 142: Cyavana, the Devas’ Arrogance, and Vāyu’s Counsel on Protecting Brāhmaṇas
भीष्म उवाच शृणु यैर्धर्मनिरतैस्तपसा भावितात्मभि: । लोका हासंशयं प्राप्ता दानपुण्यरतैर्नुपै:
ભીષ્મે કહ્યું— યુધિષ્ઠિર! ધર્મમાં રત અને તપથી શુદ્ધ આત્માવાળા જે રાજાઓ દાન-પુણ્યમાં તત્પર રહી નિઃસંદેહ ઉત્તમ લોકોને પામ્યા છે, તેમની વાત સાંભળો.
भीष्म उवाच