Vānaprastha-dharma and Tapas: Śiva–Umā Saṃvāda
Forest-Stage Discipline and Austerity
पात्रमौदुम्बरं गृह मधुमिश्र॑ तपोधन । कृतं भवति तै: श्राद्धं सरहस्यं यथार्थवत्
તપોધન! ઉદુંબરનું પાત્ર લઈને મધુમિશ્રિત (તિલોદક) જળથી જે પિતૃઓનું તર્પણ કરે છે, તેનું શ્રાદ્ધકર્મ રહસ્યસહિત યથાર્થ રીતે પૂર્ણ થાય છે।
शक्र उवाच