Bhaṅgāśvanopākhyāna — On comparative affection in strī–puruṣa union (भङ्गाश्वनोपाख्यानम्)
तापसेनास्य पुत्राणामाश्रमेष्वभवच्छतम् । अथ सा<55दाय तानू् सर्वान् पूर्वपुत्रानभाषत
tāpasenāsya putrāṇām āśrameṣv abhavac chatam | atha sā ādāya tān sarvān pūrvaputrān abhāṣata |
ભીષ્મે કહ્યું— તે તપસ્વીના આશ્રમમાં તેને સો પુત્રો થયા. પછી રાણી તેઓ બધાને સાથે લઈને પોતાના પહેલાંના પુત્રો પાસે ગઈ અને બોલી— “પુત્રો! જ્યારે હું પુરુષરૂપમાં હતી ત્યારે તમે મારા સો પુત્રો હતા; અને હવે હું સ્ત્રીરૂપમાં આવી છું ત્યારે આ પણ મારા સો પુત્રો છે. તમે બધા એકત્ર થઈ ભ્રાતૃભાવથી આ રાજ્યનો ઉપભોગ અને પાલન કરો.”
भीष्म उवाच
The verse promotes dharmic governance through unity: even when lineage is complex, rightful rule should be maintained by mutual recognition and fraternal cooperation rather than rivalry.
A queen, after bearing a hundred sons in an ascetic’s hermitage, gathers them and speaks to her earlier-born sons, urging both sets of sons to live as brothers and jointly enjoy/administrate the kingdom.