Adhyāya 119: Vyāsa–Kīṭa-saṃvāda
Tapas-bala and karmic ascent across yoni
वर्जयन्ति हि मांसानि मासश: पक्षशो5पि वा । तेषां हिंसानिवृत्तानां ब्रह्मतोको विधीयते
જે લોકો માસે માસે અથવા પક્ષે પક્ષે પણ માંસ વર્જે છે, હિંસાથી નિવૃત્ત એવા મનુષ્યોને બ્રહ્મલોકની પ્રાપ્તિ વિધાન કરવામાં આવી છે.
भीष्म उवाच