मांसपरिवर्जन-प्रशंसा (Praise of Abstention from Meat) / Ethics of Ahiṃsā in Diet and Rite
दानवदूभि: कृत: पन्था येन यान्ति मनीषिण: । ते हि प्राणस्य दातारस्तेभ्यो धर्म: सनातन:
દાતા પુરુષોએ જે માર્ગ રચ્યો છે, એ જ માર્ગે મનીષી પુરુષો ચાલે છે. અન્નદાન કરનારાઓ ખરેખર પ્રાણદાતા છે; એમના થકી જ સનાતન ધર્મની વૃદ્ધિ થાય છે.
युधिछ्िर उवाच