Anuśāsana-parva Adhyāya 112: Dharma as the sole companion; karmic witnesses; rebirth sequences
Bṛhaspati–Yudhiṣṭhira Saṃvāda
अतीतेष्वनपेक्षा ये प्राप्तेष्वर्थेषु निर्ममा: । शौचमेव पर तेषां येषां नोत्पद्यते स्पृहा
જે ગયા વિષયોની અપેક્ષા રાખતા નથી, પ્રાપ્ત પદાર્થોમાં મમતા કરતા નથી અને જેમના મનમાં સ્પૃહા (લાલસા) ઊપજતી નથી—તેમનામાં જ પરમ શૌચ (પવિત્રતા) છે.
भीष्म उवाच