उपवासविधि-प्रश्नः
Inquiry into the Discipline of Fasting
अथ यो विनिकुर्वीत ज्येष्टो भ्राता यवीयस: । अज्येष्ठ: स्यादभागश्ष नियम्यो राजभिक्ष सः:
જે મોટો ભાઈ થઈને નાના ભાઈઓ સાથે કૂટિલતાથી વર્તે, તે ન તો જ્યેષ્ઠ કહેવાવા યોગ્ય છે, ન જ્યેષ્ઠાંશ મેળવવાનો અધિકારી. તેને રાજાઓ દ્વારા દંડ મળવો જોઈએ.
भीष्म उवाच