आचारप्रशंसा
Praise of Ācāra as the Basis of Longevity, Fame, and Prosperity
अद्विः प्राणान् समालभ्य नाभिं पाणितले तथा | स्पृशंश्वैव प्रतिछ्ेत न चाप्याद्रेण पाणिना
પછી જળથી આંખ, નાક વગેરે ઇન્દ્રિયો અને નાભિનો સ્પર્શ કરીને બંને હથેળીઓ ધોઈ લેવી. ધોઈ લીધા પછી ભીના હાથ લઈને બેસી ન જવું; વસ્ત્રથી પુંછીને હાથ સુકવવા.
भीष्म उवाच