उपदेशदोषप्रसङ्गः (Upadeśa-doṣa-prasaṅgaḥ) — The Risk of Misapplied Counsel
नानागुल्मलताकीर्ण मृगद्धिजनिषेवितम् | सिद्धचारणसंयुक्तं रम्यं पुष्पितकाननम्
ત્યાં નાનાં નાનાં ઝાડઝાંખરાં અને લતાઓથી સ્થળ છવાયેલું હતું. મૃગો અને પક્ષીઓ તે આશ્રમમાં વિહાર કરતા. સિદ્ધો અને ચારણો ત્યાં સદા નિવાસ કરતા. રમ્ય આશ્રમની આસપાસનું વન વિવિધ પુષ્પોથી શોભિત હતું.
भीष्म उवाच