Śama-prāptiḥ — Gautamī–Lubdhaka–Pannaga–Mṛtyu–Kāla-saṃvāda
Restraint through the Analysis of Karma and Time
भीष्म उवाच सर्पो3थार्जुनकं प्राह श्रुतं ते मृत्युभाषितम् । नानागसं मां पाशेन संतापयितुमरहसि
ભીષ્મ બોલ્યા— યુધિષ્ઠિર! ત્યારબાદ સર્પે અર્જુનકને કહ્યું— “મૃત્યુનું વચન તો તું સાંભળી લીધું ને? હવે નિર્દોષ મને પાશથી બાંધીને કષ્ટ આપવું તને શોભતું નથી.”
भीष्म उवाच