Śārṅgaka-stuti to Agni during the Khāṇḍava Conflagration (शार्ङ्गक-स्तुतिः / अग्नि-स्तुतिः)
शरैश्व मे<र्थों बहुभिरक्षयै: क्षिप्रमस्यत: । न हि वोढुं रथ: शक्त: शरान् मम यथेप्सितान्
ઉપરાંત, ઝડપથી સતત બાણ ચલાવવા માટે મને કદી ન ખૂટે એવા અનેક બાણોની જરૂર છે; અને મારી ઇચ્છા મુજબ તે બાણો વહન કરી શકે એવો શક્તિશાળી રથ પણ મારી પાસે નથી.
अजुन उवाच