अगम्यागमन-निष्कृति-निर्णयः
Expiations for Forbidden Sexual Relations
मातुलस्य प्रियां गत्वा षडब्दं कृच्छ्रमाचरेत् / ब्राह्मणस्तु सजातीयां प्रमदां यदि गच्छति
mātulasya priyāṃ gatvā ṣaḍabdaṃ kṛcchramācaret / brāhmaṇastu sajātīyāṃ pramadāṃ yadi gacchati
મામાની પ્રિય સ્ત્રી પાસે ગમન કરવાથી છ વર્ષ ‘કૃચ્છ્ર’ પ્રાયશ્ચિત્ત કરવું. અને જો બ્રાહ્મણ પોતાની જ જાતિની સ્ત્રી પાસે (અધર્મથી) જાય—