महापद्माटव्यार्घ्यस्थापनकथनम्
Establishing the Arghya in the Mahāpadmāṭavī
अन्तरं त्रयमेतत्तु चक्रं त्रैलोक्यमोहनम् / एतस्मिञ्छक्तयो यासु ता उक्ताः प्रकटाभिधाः
antaraṃ trayametattu cakraṃ trailokyamohanam / etasmiñchaktayo yāsu tā uktāḥ prakaṭābhidhāḥ
આ ત્રણ અંતરવાળું ચક્ર ત્રૈલોક્યને મોહીત કરનારું છે. તેમાં રહેલી શક્તિઓ પ્રકટ નામોથી વર્ણવાઈ છે.