महापद्माटव्यार्घ्यस्थापनकथनम्
Establishing the Arghya in the Mahāpadmāṭavī
अनुत्तरपराधीना ललिता संप्रवर्तिता / ललिताचोदितः कामः शङ्करेण प्रवर्तितः
anuttaraparādhīnā lalitā saṃpravartitā / lalitācoditaḥ kāmaḥ śaṅkareṇa pravartitaḥ
અનુત્તર પરમસત્તાના આધિન શ્રીલલિતા પ્રવર્તે છે. લલિતાની પ્રેરણાથી કામ, શંકર દ્વારા પ્રવર્તિત થાય છે.