श्रीनगर-त्रिपुरा-सप्तकक्षा-पालकदेवताप्रकाशनम्
Revelation of the Guardian Deities of Śrīnagara-Tripurā’s Seven Enclosures
वज्ररत्नैकसिकता वज्रद्रवमयोदका / सदा वहति सा सिंधुः परितस्तत्र पावनी
vajraratnaikasikatā vajradravamayodakā / sadā vahati sā siṃdhuḥ paritastatra pāvanī
તે નદીની રેતી માત્ર વજ્રરત્નોની છે અને તેનું જળ વજ્રદ્રવ સમાન છે. તે પાવની સિંધુ ત્યાં ચારે તરફ સદા વહેતી રહે છે.