शिथिलीकुरुते सैन्यमस्माकं हा विधेः क्रमः / विशुष्कतालुमूलानां विभ्रष्टायुधतेजसाम् / शक्तीनां मण्डलेनात्र समरे समुपेक्षितम्
śithilīkurute sainyamasmākaṃ hā vidheḥ kramaḥ / viśuṣkatālumūlānāṃ vibhraṣṭāyudhatejasām / śaktīnāṃ maṇḍalenātra samare samupekṣitam
હાય, વિધિનો એવો ક્રમ! તે તર્ષથી આપણું સૈન્ય શિથિલ થાય છે; તાળુના મૂળ સૂકાઈ જવાથી જેમનું આયુધ-તેજ ભ્રષ્ટ થયું છે, એવા શક્તિધરોને અહીં સમરમાં શત્રુ-મંડળે ઉપેક્ષિત કર્યા છે.