Bhaṇḍāsurāhaṅkāra
The Mustering of the Daitya Forces and the Roar of War
तां दुष्टवनितां जेतुमाक्रष्टुं च कचं हठात् / सेनापतिं कुरण्डाख्यं प्रेषयाहवदुर्मदम्
tāṃ duṣṭavanitāṃ jetumākraṣṭuṃ ca kacaṃ haṭhāt / senāpatiṃ kuraṇḍākhyaṃ preṣayāhavadurmadam
એ દૂષ્ટ સ્ત્રીને જીતવા અને હઠપૂર્વક તેના કેશ ખેંચી લાવવા દુર્મદે ‘કુરંડ’ નામના સેનાપતિને મોકલ્યો.