Bhaṇḍāsurāhaṅkāra
The Mustering of the Daitya Forces and the Roar of War
उत्तरे तु पुरद्वारे तालकेतुं महा बलम् / आदिदेश स रक्षार्थं दशाक्षौहिणिकायुतम्
uttare tu puradvāre tālaketuṃ mahā balam / ādideśa sa rakṣārthaṃ daśākṣauhiṇikāyutam
પછી નગરના ઉત્તર દ્વારે મહાબલવાન ‘તાલકેતુ’ને રક્ષણાર્થે દસ અક્ષૌહિણી સેનાસહિત આદેશ આપી નિમ્યો।