Daṇḍanāthāviniryāṇa
The Departure/March of Daṇḍanāthā
कालीकटाक्षवत्तीक्ष्णो नृत्यद्भुजगभीषणः / उल्लसन्दक्षिणे पाणौ विललास शिलीमुखः
kālīkaṭākṣavattīkṣṇo nṛtyadbhujagabhīṣaṇaḥ / ullasandakṣiṇe pāṇau vilalāsa śilīmukhaḥ
કાળીદેવીના કટાક્ષ સમો તીક્ષ્ણ, નૃત્ય કરતા સર્પ સમો ભયંકર તે બાણ; જમણા હાથમાં ઝળહળી શોભી ઊઠ્યો।