Daṇḍanāthāviniryāṇa
The Departure/March of Daṇḍanāthā
चत्रजीवमिमं नाम कोदण्डं सुमहत्तरम् / गृहाण जगतामंब दानवानां निबर्हणम्
catrajīvamimaṃ nāma kodaṇḍaṃ sumahattaram / gṛhāṇa jagatāmaṃba dānavānāṃ nibarhaṇam
હે જગદંબા, ‘ચત્રજીવ’ નામનું આ અતિમહાન કોદંડ ધનુષ ગ્રહણ કર; આ દાનવોના નિર્બંહણ માટે છે।