Daṇḍanāthāviniryāṇa
The Departure/March of Daṇḍanāthā
कादंबमधुमत्ताश्च काश्चिदारूढसैन्धवाः / मन्त्रनाथां पुरस्कृत्य संप्रचेलुः पुरः पुरः
kādaṃbamadhumattāśca kāścidārūḍhasaindhavāḥ / mantranāthāṃ puraskṛtya saṃpraceluḥ puraḥ puraḥ
કેટલાંક કાદંબ મધથી મત્ત હતા, અને કેટલાંક સૈંધવ અશ્વ પર આરુઢ; મંત્રનાથાને આગળ રાખીને તેઓ આગળ આગળ ચાલ્યા.