Daṇḍanāthāviniryāṇa
The Departure/March of Daṇḍanāthā
प्रचेलुः शक्तयः श्यामा हर्षयन्त्यो जगज्जनान् / मयूरवाहनाः काश्चित्कतिचिद्धंसवाहनाः
praceluḥ śaktayaḥ śyāmā harṣayantyo jagajjanān / mayūravāhanāḥ kāścitkaticiddhaṃsavāhanāḥ
શ્યામવર્ણ શક્તિઓ જગતના જનને હર્ષિત કરતી આગળ ચાલી; કેટલીક મયૂરવાહન, તો કેટલીક હંસવાહન હતી.