Daṇḍanāthāviniryāṇa
The Departure/March of Daṇḍanāthā
एतैर्नामभिरभ्रस्थाः संकेतां बहु तुष्टुवुः / तेषामनुग्रहार्थाय प्रचचालच सा पुनः
etairnāmabhirabhrasthāḥ saṃketāṃ bahu tuṣṭuvuḥ / teṣāmanugrahārthāya pracacālaca sā punaḥ
આ નામોથી મેઘમંડળમાં સ્થિત શક્તિઓએ સંકેતાદેવીની બહુ સ્તુતિ કરી. તેમના અનુગ્રહાર્થે તે દેવી ફરી આગળ ચાલી.