Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
तया विलोकिताः सद्यस्ते सर्वे विगतज्वराः / संपूर्णाङ्गा दृढतरा वज्रदेहा महाबलाः / तुष्टुवुश्च महादेवीमंबिकामखिलार्थदाम्
tayā vilokitāḥ sadyaste sarve vigatajvarāḥ / saṃpūrṇāṅgā dṛḍhatarā vajradehā mahābalāḥ / tuṣṭuvuśca mahādevīmaṃbikāmakhilārthadām
દેવીના દર્શનમાત્રથી તેઓ બધા તરત જ જ્વરમુક્ત થયા. તેમના અંગો પૂર્ણ થયા, દેહ વજ્ર સમ દૃઢ અને મહાબળવાન બન્યો. ત્યારબાદ તેમણે સર્વાર્થદાયિની મહાદેવી અંબિકાની સ્તુતિ કરી.