Bhaṇḍāsuraprādurbhāva
Rise and Consecration of Bhaṇḍāsura
अथागतस्तु दैत्येन्द्रो बलिभिर्भन्त्रिभिर्वृतः / श्रुत्वा तु वीणानिनदं ददर्श च वराङ्गनाम्
athāgatastu daityendro balibhirbhantribhirvṛtaḥ / śrutvā tu vīṇāninadaṃ dadarśa ca varāṅganām
પછી દૈત્યેન્દ્ર બલવાન સેવકો વડે ઘેરાઈને આવ્યો. વીણાનો નાદ સાંભળી તેણે તે શ્રેષ્ઠ સુન્દરીને જોઈ.