Vaṃśānuvārṇana and the Transition to the Fourth (Upasaṃhāra) Pada
तदा भवत्यनावृष्टिः संतता शतवार्षिकी / तया यान्यल्पसाराणि सत्त्वानि वृथिवीतले
tadā bhavatyanāvṛṣṭiḥ saṃtatā śatavārṣikī / tayā yānyalpasārāṇi sattvāni vṛthivītale
ત્યારે સો વર્ષ સુધી સતત અનાવૃષ્ટિ થાય છે. તેના કારણે પૃથ્વીતળ પરનાં અલ્પસાર પ્રાણીઓ ક્ષીણ થવા લાગે છે.