कार्त्तवीर्यसंभवः
Kārttavīrya’s Origin / Rise
रक्षिता सतु राजर्षिः प्रजानामिति नः श्रुतम् / कथं सरक्षिता भूत्वा नाशयेत तपोवनम्
rakṣitā satu rājarṣiḥ prajānāmiti naḥ śrutam / kathaṃ sarakṣitā bhūtvā nāśayeta tapovanam
અમે સાંભળ્યું છે કે તે રાજર્ષિ પ્રજાનો રક્ષક હતો. તો રક્ષક બનીને તે તપોવનનો નાશ કેવી રીતે કરે?