जानपदास्त्वमित्रसाधारणाः इति ॥ कZ_०८.१.२७ ॥
jānapadās tv amitra-sādhāraṇāḥ iti.
પરંતુ જનપદવાસી શત્રુ માટે પણ સામાન્ય (અર્થાત્ સહેલાઈથી તેની તરફ વળી શકે એવા) હોય છે.
Rural populations can be influenced by rival powers through proximity, coercion, or incentives; the state must secure loyalty via protection, fair taxation, relief, and intelligence.