आत्ययिके कार्ये मन्त्रिणो मन्त्रिपरिषदं चाहूय ब्रूयात् ॥ कZ_०१.१५.५८ ॥
ātyayike kārye mantriṇo mantripariṣadaṃ cāhūya brūyāt
આપાતકાળીન કાર્યમાં મંત્રીઓ અને મંત્રિપરીષદને બોલાવીને વિષય તેમની સામે રજૂ કરવો.
In ātyayika (emergency/urgent) matters, the ruler should formally summon both ministers and the ministerial council to deliberate.