अस्मिन्नेवं इदमावयोर्भवति इत्याशाजननमायतिप्रदर्शनम् ॥ कZ_०२.१०.५२ ॥
asmin evaṃ kṛte idam āvayor bhavati ity āśājananam āyatipradarśanam
‘આને આમ કરશો તો આપણને આ લાભ થશે’ એમ કહી આશા જગાવવી એ ‘ભવિષ્ય પરિણામનું પ્રદર્શન’ છે.
It is outcome-driven: it links a specific action to a concrete shared payoff, functioning like a policy argument rather than flattery.